અમદાવાદઃ રાજસ્થાન લઈ જઈ બળજબરી દુષ્કર્મ આચરનાર એક શખ્સની કરાઈ ધરપકડ

Continues below advertisement

અમદાવાદના નારોલમાં યુવતી પર દુષ્કર્મ આચરનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.વટવામાં રહેતી 21 વર્ષીય યુવતીએ છ મહિના પહેલા એરહોસ્ટેસનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. થોડાક દિવસ પહેલા રાજસ્થાન લઈ જઈને દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ યુવતીએ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram