Rajkot માં રેમડેસિવિર ઇન્જેક્શનને લઇને કકળાટ યથાવત, દર્દીઓના સગાઓએ મચાવ્યો હોબાળો
રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શન મામલે કકળાટ યથાવત છે. મધ્યસ્થ કેન્દ્ર ખોલ્યા બાદ પણ કકળાટ યથાવત છે. દર્દીના સગાસંબંધીઓએ હોબાળો મચાવ્યો હતો. દર્દીના સગાના કહેવા પ્રમાણે હોમ આઇસોલેટ દર્દીઓને ઇન્જેક્શન માટે ઇન્ડેટ ફોર્મ ભરી નથી આપતા. તબીબો ઓપીડીમાંથી જ ફ્રી નથી ફોર્મ કઈ રીતે અપલોડ કરી આપે.