કોરોનાના કારણે રાજ્યના કયા શહેરમાં ધાર્મિક કાર્યક્રમો રાખાયા મોકુફ ?જુઓ વીડિયો
રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણ અંગે રાજકોટમાં ધાર્મિક કાર્યક્રમો મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ BAPS, VYO શ્રીનાથધામ હવેલીએ હોળી-ધૂળેટીના કાર્યક્રમ ન ઉજવવાની જાહેરાત કરી છે.
Tags :
Gujarati News Covid-19 Rajkot ABP ASMITA Corona Vaccine Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update Gujarat Coronavirus Religious Programs