રાજકોટ શહેરમાં પાંચ હોટલ અને એક પાનની દુકાન મનપાએ કરી સીલ, જુઓ વીડિયો
રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ વધતા રાજકોટ મહાનગર પાલિકા એક્શનમાં મોડમાં. શહેરના વિવિધ વિસ્તારમાં
પાંચ હોટલ અને એક પાનની દુકાન મનપાએ સીલ કરી દીધી છે. કોરોના ગાઈડલાઈન્સનો ભંગ થતો હોવાથી એક સપ્તાહ માટે સીલ કરવામાં આવી છે.
પાંચ હોટલ અને એક પાનની દુકાન મનપાએ સીલ કરી દીધી છે. કોરોના ગાઈડલાઈન્સનો ભંગ થતો હોવાથી એક સપ્તાહ માટે સીલ કરવામાં આવી છે.