રાજકોટના રાજવી પરિવારમાં જમીન મુદ્દે વિવાદ, ભાઈ-બહેન આવ્યા આમને-સામને
Continues below advertisement
રાજકોટના રાજવી પરિવારમાં જમીન મુદ્દે વિવાદ છેડાયો છે. માધાપર અને સરધારની જમીન મામલે ભાઈ-બહેન આમને સામને આવ્યા છે. ઠાકોર માંધાતાસિંહે બહેનનું નામ કમી કરવા માટે અરજી કરી છે.
Continues below advertisement
Tags :
Rajkot Dispute Royal Family ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Land Issue