કોરોનાના કેસ વધતા રાજકોટમાં RT-PCR અને એન્ટીજન ટેસ્ટ વધારવામાં આવશે
Continues below advertisement
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં ટેસ્ટ વધારવા માટેની વિચારણા છે. હાલમાં રાજકોટ જિલ્લામાં રોજના 500 RT-PCR ટેસ્ટ થાય છે તો આવતા દિવસોમાં એન્ટીજન ટેસ્ટ વધારવામાં આવશે અને અંદાજીત 800થી 1 હજાર કરવા વિચારણા કરાઈ છે. આજે જિલ્લાના અધિકારીઓની જિલ્લા કલેકટર સાથે મહત્વની બેઠક કરી.આ અંગે ચર્ચા કરવામા આવી હતી.
Continues below advertisement
Tags :
Covid-19 Coronavirus Rajkot Corona Vaccine Corona Guidelines Antigen Tests RT-PCR Corona Update COVID-19 Corona Case Update