Rupala Controversy | સૌરાષ્ટ્રમાં રૂપાલા અને ભાજપને પ્રવેશબંધીના પોસ્ટર વાયરલ

Rupala Controversy |  સૌરાષ્ટ્ર કચ્છમાં પુરુષોત્તમ રૂપાલા ની ટિપ્પણી બાદ ગ્રામ્ય વિસ્તારમાં રોષ. સૌરાષ્ટ્રમાં અલગ અલગ ક્ષત્રિય સમાજની સાથે અન્ય સમાજના ગામડાઓમાં ભાજપને પ્રવેશબંધીના પોસ્ટર વાયરલ. જ્યાં સુધી પરશોતમ રૂપાલા ની ઉમેદવારી રદ ન થાય ત્યાં સુધી ગામમાં ભાજપને પ્રવેશ નહીં. રાજકોટ,મોરબી,જામનગર,દ્વારકા સુરેન્દ્રનગર, કચ્છ અને ભાવનગરના અનેક ગામડાઓમાં અલગ અલગ રીતે ક્ષત્રિય સમાજનું વિરોધ. અમુક ગામડાઓમાં ભાવે ભાજપને પ્રવેશ બંધીને લઈને પોસ્ટરો લાગ્યા. તો અમુક ગામડાઓમાં ગામના પાદરમાં જ પોસ્ટરો લગાડવામાં આવ્યા. સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ મતદારો. તો અનેક નાના ગામડાઓમાં પણ પરસોત્તમ રૂપાલા ની ટિપ્પણી બાદ સંમેલનો મળ્યા.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola