Saurashtra Rain | સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે ધુંઆધાર વરસાદ , જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. કચ્છ જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો. સતત ત્રીજા દિવસે કચ્છના વાતાવરણમાં આવ્યો પલટો. ભચાઉ, નખત્રાણા, અબડાસા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. વીજળીના કડાકા સાથે વરસાદ કેરીના પાકને નુકશાની ભીતિ. કમોસમી વરસાદના કારણે ગરમીમાં રાહત મળી. આ સિવાય રાજકોટ, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola