સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની માર્કશીટમાં QR કોડનો ઉમેરો કર્યો, જુઓ વીડિયો
રાજ્યમાં સૌપ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને આપવામાં આવતી માર્કશીટમાં ક્યુઆર કોડ ઉમેરી દીધો છે. વિશ્વનાં કોઇ પણ ખુણેથી નોકરી માટે વેરીફિકેશન કરી શકાશે. એટલું જ નહિં ક્યુઆર કોડ સ્કેન કરવાથી વિદ્યાર્થીની તમામ માર્કશીટ દેખાશે અને ડાઉનલોડ પણ કરી શકાશે.