સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બની રાજકીય અખાડો,રાજ્યસભાના આ સાંસદે કરી કુલપતિ સાથે મુલાકાત

વિવાદોનો પર્યાય બની ચુકેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકીય અખાડો બની ગયો છે. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાએ કુલપતિ સાથે મુલાકાત કરી છે. AVBP વિરુદ્ધ ફરિયાદ ન કરવા માટે સૂચના આપવામાં આવી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola