રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં, નાણાં ઉચાપત કેસમાં નોટિસ ફટકારાઇ
રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. ડેપ્યુટી રજીસ્ટાર જી.કે.જોશીને કારણ દર્શક નોટિસ પાઠવવામાં આવી છે. 10 વર્ષ અગાઉ નાણાં ઉચાપતમાં આ નોટિસ ફટકારાઇ છે. આ જૂનો કેસ ફરીવાર સામે આવતા સેન્ટર યુનિવર્સીટીએ પગલાં લેવા માટે આદેશ કર્યા છે.