સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીવાર વિવાદમાં, હાર્દિક ગોહિલનું વિદ્યાર્થીઓ સાથે વીસીને આવેદનપત્ર
abp asmita
Updated at:
27 Oct 2021 03:42 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીવાર વિવાદમાં આવી છે. આ વિવાદમાં ભાજપ વર્સેસ ભાજપ ચાલી રહ્યું છે. હાર્દિક ગોહિલે વિદ્યાર્થીઓ સાથે વીસીને આવેદનપત્ર આપ્યું છે. કલાધર આર્યની નિયુક્તિ ખોટી હોવાનું હાર્દિક ગોહિલે જણાવ્યું છે. તબલા વિષયની પદવી ન ધરાવતા હોવાનો આરોપ લગાવાયો છે.