દમણઃ અગ્રવાલ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં લાગી ભીષણ આગ, ભારે નુકસાનની આશંકા
abp asmita
Updated at:
27 Oct 2021 01:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદમણમાં અગ્રવાલ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભીષણ આગની ઘટના બની છે. પીલાની ઉદ્યોગ નામની કંપનીમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો છે. આગને કારણે મોટુ નુકસાન થયુ છે, ભારે જહેમત બાદ આગ કાબુમાં આવી છે.