સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આવી ફરી વિવાદમાં, હલકી ગુણવત્તા વાળા ટ્રેકશૂટ આપ્યા હોવાથી થઈ ફરિયાદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University)માં શારિરીક વિભાગે હલકી ગુણવત્તા વાળો ટ્રેક શુટ આપ્યો હોવાની અમરેલીના નૂતન કોમર્સ કોલેજના પૂર્વ વિદ્યાર્થીઓએ કુલપતિ સમક્ષ લેખિત ફરિયાદ નોંધાવી છે. યોગાસન સ્પર્ધા પૂર્ણ થયાના આઠ મહિના પછી રમતવીરોને આ ટ્રેકશૂટ મળ્યા હતા.
Tags :
Rajkot Saurashtra University Complain ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV Track Suits