સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની ભરતીમાં ગોઠવણીકાંડનો પર્દાફાશ, તપાસનો ધમધમાટ શરૂ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતીમાં ગોઠવણીકાંડનો પર્દાફાશ થતા ગાંધીનગરથી તપાસ માટે ટીમ પહોંચી છે. પાંચ સભ્યોની ટીમે અલગ અલગ વિભાગના એચઓડી સાથે બેઠક કરી ભરતી અંગેની વિગતો માંગી છે.