સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડમાં વિદ્યાર્થી સંગઠનોની ઉગ્ર રજુઆત, રજીસ્ટ્રારે ફગાવ્યા આરોપ

Continues below advertisement
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University)ના માટી કૌભાંડ(soil scam) અંગે વિદ્યાર્થી સંગઠનોએ ઉગ્ર રજુઆત કરી છે. NSUIના કાર્યકરોએ કુલપતિ સમક્ષ કૌભાંડ મુદ્દે રજુઆત કરી છે. નેકના ઈન્સ્પેક્શન સમયે સ્પોટ્સ કોમ્પલેક્ષમાં માટી પુરાણમાં કૌભાંડ થયાનો આરોપ લગાવાયો હતો.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram