સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો HSCના વિદ્યાર્થીઓ પર સર્વે, ચોકાવનારો ખુલાસો આવ્યો સામે
ધોરણ 12ની પરીક્ષા માટે ની તૈયારી શરૂ થઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સર્વે કરી ચોકાવનારો ખુલાસો કર્યો છે. 50ટકા થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષાનો ડર હોય છે.