રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમામ સ્ટાફને ફાયર સેફ્ટીની અપાશે ટ્રેનિંગ, જુઓ વીડિયો
રાજકોટ અગ્નિકાંડ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ મહત્વનો નિર્ણય લીધો હતો. યુનિવર્સિટીમાં તમામ સ્ટાફને ફાયર સેફટી અંગે ટ્રેનિંગ અપાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ સહિત તમામ કર્મચારીઓ લેશે ટ્રેનિંગ