સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આવતીકાલે મળશે સિન્ડિકેટની બેઠક, કયા મુદ્દે ચર્ચાની છે શક્યતા?
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આવતીકાલે સિન્ડિકેટની બેઠક મળશે. જેમાં કરાર આધારિત અધ્યપાકની ભરતીનો મુદ્દો ઉઠે તેવી શક્યતા છે. સિન્ડિકેટ સભ્ય ડો.ધરમ કામ્બલિયા ભરતી પ્રક્રિયા માટે સવાલ ઉઠાવી ચુક્યા છે.