રાજકોટમાં ગત વર્ષે કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ અંગે SCની રાજ્ય સરકારને ફટકાર, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટમાં ગત વર્ષે કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં દર્દીઓના મોત અંગે સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં આજે સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને ફટકાર લગાવીને ડિસેમ્બરમાં પોતે આપેલા આદેશ બાદ ઉઠાવવામાં આવેલા પગલા અંગેનો રિપોર્ટ માંગ્યો હતો.
Continues below advertisement
Tags :
Rajkot Fire Gujarat Govt SC Slams Covid Hospital ABP Live Last Year ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV