Gir Somnath: મોઢા સમઢિયાળા ગામનું સ્વામીનારાયણ ગુરુકુળ આવ્યું વિવાદમાં, Audio VIral
Continues below advertisement
ગીર સોમનાથ જિલ્લાના મોઢા સમઢિયાળા ગામનું સ્વામીનારાયણ ગુરુકુળ આવ્યું વિવાદમાં. ગુરુકુળમાં રહીને ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના પિતાએ સ્વામી પર લગાવ્યો ગંભીર આરોપ. વિદ્યાર્થીના પિતાએ આરોપ લગાવ્યો કે જનાર્દન સ્વામી તેમના પુત્રનું માઈન્ડ વોશ કરીને બનાવવા માંગે છે સાધુ.
Continues below advertisement