Rajkot: ગ્રામ્ય વિસ્તારોમાં વેક્સિન અંગે સાચી માહિતી ફેલાવવા કેવો કરાયો પ્રયાસ?,જુઓ વીડિયો
રાજકોટ(Rajkot) જિલ્લામાં શાળા(school)ના સંચાલકો અને શિક્ષકોને વેક્સિન(vaccine)ના મહત્વ અંગે બાળકોને પાઠ ભણાવવાની અપીલ કરી છે. ગામડાઓમાં વેક્સિન વિશે સાચી માહિતી ફેલાવવા માટે આ પ્રયોગ કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારનો અમુક વર્ગ ગેરસમજણ અને અંધશ્રદ્ધા(superstition)ના કારણે વેક્સિન લઈ રહ્યો નથી.