રાજકોટ એસટી વિભાગે દિવાળીના તહેવાર નિમિત્તે વધુ બસ દોડાવવાનો નિર્ણય કર્યો, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટ બસ સ્ટેશન પર લોકોની ભીડ જામી રહી છે. વતન જવા માટે લોકો મુસાફરી કરી રહયા છે. ત્યારે રાજકોટ એસટી વિભાગે વધુ બસ દોડાવવાનો નિર્ણય કર્યો છે. બસ વિભાગે મુસાફરી માટે ખાસ વ્યવસ્થા કરી છે. લોકોને હાલાકી ભોગવવી ન પડે તે માટે આ નિર્ણય કરાયો છે.