અમરેલીઃ દીવાલ પરથી છલાંગ લગાવી રહેણાક મકાનમાં પ્રવેશ્યો દીપડો, જુઓ CCTV ફુટેજ

Continues below advertisement

અમરેલી જિલ્લામાં સોશિયલ મીડિયામાં દીપડાના સીસીટીવી વાયરલ થયા છે. જેમાં દીપડો રહેણાક મકાનમાં પ્રવેશ તો જોવા મળી રહ્યો છે. દીવાલ પરથી છલાંગ લગાવીને દીપડો પ્રવેશે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram