બુટલેગરને પકડવા જતા રાજકોટ યુનિવર્સીટી પોલીસ પર પથ્થરમારો કરાયો હતો. લક્ષ્મીના ઢોળા પાસે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. પોલીસે કેટલાક લોકો સામે ગુનો નોંધ્યો હતો.