Rajkot માં સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરી કામ કરાવાયુ, જુઓ વીડિયો
રાજકોટમાં શાળામાં વિદ્યાર્થી પાસે મજૂરી કામ કરાવ્યાનો વીડિયો વાયરલ થયો હતો. બેડલા સરકારી પ્રાથમિક શાળામાં સ્કૂલના આચાર્ય જતીન પરમારે વિદ્યાર્થીઓ પાસે કામ કરાવ્યું હતું. પેવર બ્લોકના કામ દરમિયાન મજૂરો રજા પર હોવાથી વિદ્યાર્થીઓ પાસે કામ કરાવ્યું હતું.