સુરતમાં કોરોના વધતાં બીજું શું શું કરાયું બંધ ? જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં કોરોના સંક્રમણમાં ચિંતાજનક બન્યું છે. બગીચા,સ્વિમિંગ પુલ,લાયબ્રેરી,પ્રાણી સંગ્રહાલય,એક્વેરિયમ,ગોપી તળાવ,સાયન્સ સેન્ટર બંધ રહેશે. સિટી બસ,BRTSની વીસ રુટની બસ બંધ રહેશે. એક સપ્તાહ સુધી ટ્યૂશન ક્લાસ બંધ રાખવાનો આદેશ કરાયો છે. કોરોના સંક્રમણ વધતા સુરતનો અઠવા ઝોન રેડ ઝોનમાં મુકાયો છે. અઠવા ઝોનમાં તમામ દુકાનદારોએ ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવા પડશે.
Continues below advertisement