સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાલે સિંડિકેટની બેઠક, માટી કૌભાંડ મામલે રિપોર્ટ રજૂ કરાશે

Continues below advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવતીકાલે સિંડિકેટની બેઠક મળશે. કુલપતિ બેઠકમાં માટી કૌભાંડ મામલે રિપોર્ટ રજૂ કરશે. અને તે મુદ્દે તપાસ કરવા આદેશ અપાશે. સિંડિકેટની બેઠકમાં એકેડેમીક મુદ્દાઓ મુખ્ય રહેશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram