રાજકોટના કાલાવાડ રોડ પર મનપાની ટીમ દ્ધારા ચાની હોટલો કરાઇ સીલ
Continues below advertisement
રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા સતત બીજા દિવસે મનપાએ કાર્યવાહી કરી હતી. મનપા દ્ધારા કાલાવાડ રોડ પર ચાની હોટલો સીલ કરી હતી. ગઈકાલે મનપા દ્વારા 13 જેટલી ચાની હોટલો સીલ કરાઇ હતી. આજે મનપાની અલગ અલગ ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરાયુ હતું.હોટલોને કોરોનાના નિયમોના ઉલ્લંઘન બદલ 7 દિવસ માટે સીલ કરાઈ હતી. આ હોટેલોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી મનપાએ કડક કાર્યવાહી કરી હતી.
Continues below advertisement