રાજકોટમાં ભૂમાફિયાનો આતંક, જમીન માલિક પર કરવામાં આવ્યો હુમલો

Continues below advertisement
રાજકોટમાં ભૂમાફિયાઓ આતંક જોવા મળ્યો હતો. માંડા ડુંગર નજીક આવેલ જમીન વિવાદ મામલે જમીન માલિક સહિત 3 લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો. જયસુખ જોગાવા અને 3 અજાણ્યા શખ્સો વિરુધ્ધ આજીડેમ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram