આંદોલનમાં મૃતક ખેડૂતોને શ્રદ્ધાંજલિ અપાશે, હરિયાણાના CMનો દાવો-બે-ત્રણ દિવસમાં આવશે વિવાદનો ઉકેલ

Continues below advertisement
નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોનો આજે 25મો દિવસ છે. ખેડૂત કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ કાયદા પરત લેવાની માંગ પર અડગ છે. ખેડૂતો સંગઠનોએ આંદોલન દરમિયાન જીવ ગુમાવનાર ખેડૂતોને શહીદોનો દરજ્જો આપી દીધો છે. જેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે દિલ્હી બોર્ડર સહતિ પંજાબભરમાં શ્રદ્ધાંજલિ સભાઓનું આયોજન કરશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram