રાજકોટમાં જાહેર સ્થળોએ કોરોનાનું ટેસ્ટિંગ શરૂ થશે, જુઓ વીડિયો
રાજકોટમાં કોરોનાના કેસ વધતા મેયર અને આરોગ્યના અધિકારીઓની મીટીંગ મળી હતી.થોડા દિવસ બાદ ફરી જાહેર સ્થળો પર ફરીથી ટેસ્ટિંગ શરૂ કરવામાં આવશે.દિવાળીના તહેવારો બાદ રાજકોટમાં કોરોના કેસમાં વધારો થયો છે.કેસો વધતા લોકો જાતે જ કોરોના નું ટેસ્ટિંગ વધુ કરાવી રહ્યા છે.હાલમાં રાજકોટ જિલ્લાના 21 આરોગ્ય કેન્દ્ર પર સરેરાશ 100 લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવે છે.દિવાળી પહેલા લોકો ટેસ્ટ કરાવતા નહોતા.હવે લોકો જાતે જ ટેસ્ટ કરાવી રહ્યા છે.