રાત્રી કર્ફ્યૂના કારણે સૌરાષ્ટ્રમાં લીલી તુવેર પકવતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. ખેતરમાંથી તુવેર ઉતાર્યાના 24 કલાક બાદ હરાજી થતી હોવાથી તુવેર સુકાઇ રહી છે.