ટેસ્ટિંગ કિટની અછત હવે દૂર કરાઇ છે: રાજકોટ કલેક્ટર

Continues below advertisement

રાજકોટમાં (Rajkot) કોરોના મહામારી અંગે કલેક્ટર (Collector) રૈમ્યા મોહને પત્રકાર પરિષદ યોજી હતી. ટેસ્ટિંગ કિટની અછત પૂર્ણ કર્યાનું કલેક્ટરે જણાવ્યુ હતું. આ ઉપરાંત હવે કોઈપણ સ્થળેથી ફરિયાદો ન આવતી હોવાનું પણ કલેક્ટર રૈમ્યા મોહને (remya mohan) પત્રકાર પરિષદમાં કહ્યું હતું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram