રાજકોટ મનપાના ચૂંટાયેલા નગરસેવકોએ પોતાને મળતી ગ્રાન્ટ વાપરવામાં કંજુસાઈ કરી, જુઓ વીડિયો
રાજકોટ મનપાના ચૂંટાયેલા નગરસેવકોએ પોતાને મળતી ગ્રાન્ટ વાપરવામાં કંજુસાઈ કરી છે. રાજકોટ મનપા દ્વારા ચાલુ નાણાકીય વર્ષમાં કોર્પોરેટરોને મળતી 10 લાખની ગ્રાન્ટ વધારીને 15 લાખ કરવાની શરૂઆત કરાઇ હતી. જો કે 72 પૈકી 60 કોર્પોરેટર આ 15 લાખની ગ્રાન્ટ વાપરી શક્યા નથી.