Rajkot: કોરોના બેકાબૂ થતા વેક્સિનેશનના સમયમાં શું કરાયા ફેરફાર? જુઓ વીડિયો
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોનાના કેસ વધતા રાજકોટમાં વેક્સિનેશનનો સમય વધારી દેવાયો છે, હવે રાત્રે 9.30 વાગ્યા સુધી સેન્ટર કાર્યરત રહેશે.
Tags :
Gujarati News Gujarat Rajkot ABP ASMITA Corona Increase Change Center Transition Vaccination Time