ફટાફટ: રાજ્યમાં 24 કલાકમાં નોંધાયા 23 કોરોના કેસ. તો 24 દર્દીઓ થયા, જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

રાજ્યમાં (State) 24 કલાકમાં નોંધાયા 23 (Corona) કોરોના કેસ. તો 24 દર્દીઓ થયા સાજા. રાજ્યમાં એક્ટિવ કેસ ની સંખ્યા 204. એક જ દિવસમાં 5.93 લાખ લોકોને અપાઈ કોરોના રસી. સુરતના વિવિધ વિસ્તારોમાં વરસાદ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેટ્રોલ-ડિઝલના (Petrol, Diesel) ભાવ અંગે કહ્યું કાબુમાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram