રાજકોટ આવી પહોંચી ઘઉંની ટ્રેન, ગરીબોને આપવા કેન્દ્રએ ફાળવ્યો જથ્થો
કોરોનાના કારણે અનેક ગરીબ અને જરૂરિયાતમંદ લોકોએ પોતાની નોકરી ગુમાવી છે ત્યારે કેન્દ્ર સરકાર રાજ્યોને અનાજનો પુરવઠો મોકલી રહી છે. જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન યોજના અંતર્ગત રાજ્ય સરકાર ને મળી રહી છે ત્યારે આજ રોજ રાજકોટ ખાતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા ઘઉંની ગુડ્સ ટ્રેન પહોંચાડવામાં આવી.