રાજકોટમાં આવેલું આ બસ સ્ટેન્ડ આજથી થશે બંધ, જુઓ વીડિયો

આજથી રાજકોટ શાસ્ત્રી મેદાનનું બસ સ્ટેન્ડ બંધ થઇ જશે. ઢેબર રોડ પર આવેલ બસ પોર્ટ સંપૂર્ણપણે કાર્યરત થશે. રાજકોટ આવતી-જતી ઢેબર રોડ પર આવેલ બસપોર્ટ પર જશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola