ખેડૂતોનું આંદોલન યથાવત, સિંઘુ બોર્ડર પર થયેલી હિંસામાં 44 લોકોની કરાઇ ધરપકડ
Continues below advertisement
દિલ્હી બોર્ડર પર કૃષિ કાયદાને લઇને ખેડૂતોનું પ્રદર્શન યથાવત છે. ખેડૂતો આજે એક દિવસનો ઉપવાસ કરી વિરોધ નોંધાવશે. સિંઘુ બોર્ડર પર થયેલી હિંસામાં 44 લોકોની ધરપકડ કરાઇ હતી.
Continues below advertisement