Rajkot: બિલિયાળાના સરપંચને પણ અપાઈ જીવથી મારી નાંખવાની ધમકી,કોની પર લાગ્યો આરોપ?
રાજકોટ(Rajkot)ના બિલિયાળા(Biliyala)ના સરપંચ(Sarpanch)ને પણ જીવથી મારી નાંખવાની ધમકી મળી છે. જગા ભરવાડ પર સરપંચ અને પરિવારને મારી નાંખવાનો આરોપ લાગ્યો છે. ફોન પર કહ્યું કે, જો હંસરાજ ડોબરીયા ભેગા ગયા તો જીવથી મારી નાંખીશ.