Rajkot News । ધોધમાર વરસાદે ખોલી રાજકોટ મનપાની પોલ
Continues below advertisement
Rajkot News । ધોધમાર વરસાદે ખોલી રાજકોટ મનપાની પોલ
રાજકોટ માં ધોધમાર વરસાદે ખોલી રાજકોટ મનપાની પોલ, રાજકોટ માં આવેલ 150 ફૂટ રિંગ રોડ પર આવેલ બાલાજી હોલ પાસે ભરાયા વરસાદી પાણી, રાજકોટ માં વરસેલા વરસાદ માં દોઢથી બે ફૂટ સુધી પાણી ભરાતા અનેક વાહનો બંધ થઈ ગયા, રાજકોટ માં માત્ર એક થી દોઢ ઇંચ વરસાદ વરસ્યો પરંતુ આ એક થી દોઢ ઇંચ વરસાદ માં જ રાજકોટ ના રાજમાર્ગો પર ઠેર ઠેર પાણી ભરાયા, રાજકોટ માં માત્ર દોઢ ઇંચ વરસાદ માં મહાનગરપાલિકા ની પ્રિ-મોનસુન કામગીરી ની પોલ ખુલી ગઈ, રાજકોટ ના 150 ફૂટ રીંગ રોડ પર અલગ અલગ અનેક વિસ્તારો માં પાણી ભરાતા વાહનો બંધ થઈ ગયા.
Continues below advertisement