Rajkot:કોરોના વકરતા આ બજારમાં વેપારીઓએ સ્વૈચ્છિક બંધ રાખવાનો કર્યો નિર્ણય, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટમાં કોરોનાના કેસ વધતા દાણાપીઠ બજારમાં વેપારીઓએ સ્વૈચ્છિક બંધનો નિર્ણય કર્યો છે. અહીં સોમવારથી શનિવાર સુધી 3 વાગ્યા પછી સમગ્ર 250 દુકાનો બંધ રાખવામાં આવશે.
Continues below advertisement