Rajkot: લાખાજીરાજ રોડ પરના વેપારીઓ કેમ કરી રહ્યાં છે લોકડાઉનનો વિરોધ,જુઓ વીડિયો
રાજકોટ(Rajkot)માં લાખાજીરાજ( Lakhajiraj Road) રોડ પરના વેપારીઓએ લોકડાઉનનો વિરોધ કર્યો છે. અહીં કેટલાક વેપારીઓએ દુકાન ખોલવાની માંગ કરી છે.આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે નાના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
Tags :
Gujarati News Lockdown Rajkot Protest ABP ASMITA Corona Virus Traders Corona Transition Lakhajiraj Road Economic Situation