Rajkot: વેપારીઓ CMને નાઇટ કર્ફ્યૂને લઇને કરશે રજૂઆત, પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાનો આરોપ
કોરોના સંક્રમણ વચ્ચે રાજકોટમાં નાઇટ કર્ફ્યૂનો વેપારીઓએ વિરોધ કર્યો હતો. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ સાથે 80 વેપારીઓ સંગઠનોએ બેઠક યોજી હતી. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ મુખ્યમંત્રીને નાઇટ કર્ફ્યૂને લઇને રજૂઆત કરશે. પોલીસ ખોટી રીતે હેરાન કરતી હોવાનો વેપારીઓએ આરોપ લગાવ્યો હતો.