Ahmedabad: આરોગ્ય વિભાગે આ ટેસ્ટિંગ ડોમ પર ચેપી સામગ્રી મૂકી રઝળતી, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદમાં આરોગ્ય વિભાગે(Ahmedabad health department) ટેસ્ટમાં ઉપયોગમાં લીધેલી એન્ટીજન કીટ અને માસ્ક રઝળતા મૂકી દીધા છે. પ્રહલાદનગર ટેસ્ટિંગ ડોમ પર 18 કલાકથી ચેપ ફેલાવનારી સામગ્રી રઝળી રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram