રાજકોટ-મોરબી હાઈવે પર ટ્રિપલ અકસ્માત, એકનું મોત, 7 લોકો ઘાયલ

રાજકોટ-મોરબી હાઈવે પર સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં એકનું મોત થયુ છે. કાર, ટ્રક અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એકનું મોત થયું તો 7 લોકો ઘાયલ થયા હતા. ગરવીદળ પાસે આ ઘટના બની હતી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola