Upleta Farmers Protest | કપાસના નકલી બિયારણને લઈ નુકસાન ગયાનો ઉપલેટાના ખેડૂતોએ કર્યો દાવો
gujarati.abplive.com
Updated at:
07 Nov 2023 09:28 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppUpleta Farmers Protest | બોટાદ બાદ હવે કપાસના નકલી બિયારણને લઈ નુકસાન ગયાનો ઉપલેટાના ખેડૂતોએ પણ દાવો કર્યો છે. રામ મોકરિયાના નિવેદન બાદ આ મુદ્દો ગરમાયો છે. જોકે, ખેતિ નિયામકે આ વાત ખોટી હોવાનો દાવો કર્યો છે.