Rajkot: ફ્રન્ટલાઈન વોરિયર્સ પત્રકારોને વેક્સિનેટ કરવાની કામગીરી શરૂ,જુઓ વીડિયો
રાજકોટમાં ફ્રન્ટલાઈન વોરિયર્સ પત્રકારોને વેક્સિન આપવામાં આવી છે. વેક્સિનની કામગીરી દરમિયાન રાજકોટ મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.