ફટાફટ: બરોડા ડેરીમાં ભ્રષ્ટાચારની વાતને રદિયો આપતા ડેરીના ચેરમેન દિનેશ પટેલ, જુઓ મહત્વના ન્યૂઝ

Continues below advertisement

બરોડા ડેરીમાં (Baroda Dairy) ભ્રષ્ટાચાર ચાલતો હોવાની વાતને ડેરીના ચેરમેન દિનેશ પટેલે (chairman Dinesh Patel) નકાર્યા છે. તપાસ કરાવવા માટે પણ દિનેશ પટેલે તૈયારી બતાવી છે. સવા વર્ષ બાદ આજથી ગુજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) ફિઝિકલ હિયરિંગનો પ્રારંભ. કોર્ટ પરિસરને સેનેટાઈજ કરાયું છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram